Installation Completed

Your app has been installed successfully.

પવિત્ર શ્રાવણ મહિના મા ભૂદેવ નેટવર્ક દ્વારા, તા. 06-09-2026 રવિવારે, સમૂહ લઘુ-રુદ્ર મહા-યજ્ઞ નું આયોજન - વધુ માહિતી : 9099798986     
Home Back Login Register
Back

100) Que / પ્રશ્ન : ઘણા પેરેન્ટ્સ અમને પૂછે છે કૅ વૉટ્સએપ ગ્રુપ્સ મા દીકરાઓ (Boys) કરતા દીકરીઓ (Girls) નાં બાયોડેટા કેમ ઓછા પોસ્ટ થાય છે. 

Que / પ્રશ્ન : ઘણા પેરેન્ટ્સ અમને પૂછે છે કૅ વૉટ્સએપ ગ્રુપ્સ મા દીકરાઓ (Boys) કરતા દીકરીઓ (Girls) નાં બાયોડેટા કેમ ઓછા પોસ્ટ થાય છે. 

Ans / ઉત્તર : ભુદેવ નેટવર્ક - Vivah નાં આ પ્રીમિયમ ગ્રુપ નાં સર્વે મેમ્બર્સ નોંધ લેશો કૅ, એડમીન ટીમ દ્વારા, આ ગ્રુપ મા તો માત્ર એજ બાયોડેટા પોસ્ટ થાય છે, જેમના બાયોડેટા રેજીસ્ટર્ડ, ટ્રસ્ટેડ અને વેરીફાઈડ હોય. અને જેમની *બાયોડેટા પોસ્ટિંગ રિકવેસ્ટ* અમારી ટીમ ને પેરેન્ટ્સ તરફથી મળે છે. 

જો કોઈ પેરેન્ટ્સ પોતાના Son કૅ Daughter નો બાયોડેટા પોસ્ટ કરાવવા ની રિકવેસ્ટ અમને નાં મોકલે, તો એ ઉમેદવાર નો બાયોડેટા અમે આ ગ્રુપ મા પોસ્ટ નથી કરતા.

* હવે, દીકરાઓ (Boys) નાં પેરેન્ટ્સ, પોતાના Son નો બાયોડેટા પોસ્ટ કરાવવા માટે અમને વધુ રિકવેસ્ટ મોકલે છે, 
* જયારે, દીકરીઓ (Girls) નાં પેરેન્ટ્સ અમને, એમની Daughter નાં બાયોડેટા પોસ્ટિંગ ની રિકવેસ્ટ કંપેરેટીવલી ઘણી ઓછી મોકલે છે. 
* ઓવરોલ પણ જોઈએ તો, આજે, દરેક સમાજ-જ્ઞાતિ મા દીકરાઓ (Boys) ની સંખ્યા દીકરીઓ (Girls) કરતા વધારે છે. એટલે ઓલરેડી દીકરીઓ નાં પેરેન્ટ્સ ને સામેથી અનેક મેસેજ - બાયોડેટા અને ફોન કોલ્સ આવેજ છે. 
* બીજું કૅ, ઘણા પેરેન્ટ્સ આપણા આ પ્રીમિયમ ગ્રુપ નાં બાયોડેટા ને બીજા અજાણ્યા ગ્રુપ્સ મા જાણતા - અજાણતા મા મોકલે છે. આ કારણે પણ દીકરીઓનાં પેરેન્ટ્સ તેમની દીકરીઓ નાં બાયોડેટા, એડમીન ટીમ પાસે, વૉટ્સએપ ગ્રુપ મા નથી પોસ્ટ કરાવતા. 

એટલે દરેક ગ્રુપ મા તમને દીકરાઓ (Boys) નાં બાયોડેટા વધુ જોવા મળે છે. દીકરીઓ (Girls) બાયોડેટા ઓછા જોવા મળે છે. આ માટે ઉપરોક્ત કારણો જવાબદાર છે.

Enquire Now